VMC Recruitment for Apprentice Posts 2024
ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, IBPS RRB 2024 |
VMC Recruitment 2024
Recruitment Organization |
Vadodara Municipal Corporation (VMC) |
Posts Name |
Apprentice |
Vacancies |
As per requirement |
Job Location |
Gujarat |
Last Date to Apply |
26-06-2024 |
Mode of Apply |
Offline |
gujrat Join Whatsapp chenal Group |
Job Details:Posts: Apprentice
- ઓફિસ ઓપરેશન્સ એકઝીકયુટીવ
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી.
- વાયરમેન
- ઇલેકટ્રીશ્યન
- રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
- ડ્રાફટસમેન સિવિલ
- સર્વેયર
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
- મીકેનીક મોટર વ્હીકલ
- મીકેનીક ડીઝલ
- ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
Eligibility Criteria:
Educational Qualification:
- ITI Trade pass, Please read the Official Notification for Full Educational Qualification details.
Selection Process:
- Candidates will be selected based on an interview.
How to Apply?
- Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
Note: Candidates are suggested to read the official notification before applying.
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
- અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઈ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૧-૦૬-૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.
- એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઈ.ટી.આઈ. /સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- આ પસંદગી કામચાલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
Job Advertisement:
VMC Recruitment 2024 ફોર્મ arji અહીંયા થી જૂવો ક્લિક કરો
Last Date:
Event |
Date |
Last Date to Apply |
26-06-2024 |
Frequently Asked Questions (FAQs)
How to apply for VMC Apprentice Recruitment 2024?
- Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
What is the last date to apply for VMC Apprentice Recruitment 2024?
- 26-06-2024
નોંધ *÷÷અમારી વેબસાઈટ પર આપવામાં આવેલી ભરતી ની જાહેરાતો અમે વિવિધ મીડિયા ના માધ્યમ માંથી લઈએ છીએ. કેટલીક વખત સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. આપી સાવચેત રહી. બધી જ વિગતો જાની અરજી કરવા જણાવવામાં આવે છે
NOTE :-
All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website.
humble advice to job seeker
We would like to make a humble request to all the youth who are looking for a job, whenever you apply and visit the official website, keep reading the official advertisement completely. How to check if this website is really genuine if this website or recruitment is government if it is a private limited company
Even so, you have to check whether this is the official website of a private limited company or this is a fraud. To avoid the fraud that is going on nowadays, you need to be warned. If you get involved in any such fraudulent or become a victim of this fraud, then our website https://nokrijobnewsgujrat.blogspot.com/ does not incur any liability
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો
💥HOME | |
what up | |
teligram | |
what up chenal join now |
મારા વિશે જાણો |
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..
0 ટિપ્પણીઓ