GAIL Recruitment 2024: પગાર ધોરણ 60000 થી1,80,000, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
GAIL Recruitment 2024: તાજેતરમાં ગેઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વરિષ્ઠ ઈજનેર અને વરિષ્ઠ અધિકારી ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી ...
GAIL Recruitment 2024
GAIL Recruitment 2024: તાજેતરમાં ગેઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વરિષ્ઠ ઈજનેર અને વરિષ્ઠ અધિકારી ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
GAIL Recruitment 2024:
સંસ્થા |
ગેઇલ ઇન્ડિયા લિમિટેડ |
પોસ્ટ નું નામ |
સીનિયર એન્જિનિયર/ ઓફિસર (E1 અને E2 ગ્રેડ) |
કુલ જગ્યા |
261 |
જાહેરાત નંબર |
ગેઇલ/ઓપન/એમઆઇએસસી/3/2024 |
જોબ સ્થાન |
60,000/1,80,000 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
11 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ |
GAIL Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી દ્વારા જુદી જુદી પોસ્ટ ભરવામાં આવશે. માટે ઉમેદવાર પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવી.
GAIL Recruitment 2024 વય મર્યદા:
- ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર મર્યાદા 18-28/ 32/ 45 એમ પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે. તે પોસ્ટ વિશે વય મર્યાદા જાણવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો. ઉંમર મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
GAIL Recruitment 2024 પગાર ધોરણ:
- ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વરિષ્ઠ ઈજનેર અને વરિષ્ઠ અધિકારી જેવી પોસ્ટ પર પસંદ કરેલ ઉમેદવારને 60,000થી 1,80,000 સુધીનું પગાર ધોરણ ચુકવવામાં આવશે.પગાર ધોરણ વિશે વધુ માહિતી જાણવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
GAIL Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત |
તારીખ |
અરજી કરવાની શરૂઆત ની તારીખ |
12 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
11 ડિસેમ્બર 2024 |
સુચના તારીખ |
12 નવેમ્બર 2024 |
GAIL Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GAIL Recruitment 2024 અરજી ફી:
વિગત |
ફી |
UR/EWS/OBC |
200/- |
ચુકવણી મોડ |
ઓનલાઈન |
|
|
GAIL Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ |
|
જાહેરાત જોવા માટે |
|
અરજી કરવાની લિંક |
|
હોમ પેજ પર જવા માટે |
0 ટિપ્પણીઓ