Hot Posts

10/recent/ticker-posts

ગુજરાત ભરતી 2024 : અમદાવાદ સહિત ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાઓમાં પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ પોસ્ટ પર ભરતી

 ગુજરાત ભરતી 2024 : અમદાવાદ સહિત ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાઓમાં પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ પોસ્ટ પર ભરતી

Gujarat Recruitment 2024, ગુજરાત ભરતી 2024 : અમદાવાદ સહિત ગુજરાતમાં નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. આ લેખમાં વિવિધ ભરતી અંગે માહિતી આપવામાં આવી છે.

  • ગુજરાત ભરતી 2024 : અમદાવાદ સહિત ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાઓમાં પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ પોસ્ટ પર ભરતી

ગુજરાતમાં વિવિધ પદો પર ભરતી 

  • Gujarat Recruitment 2024, ગુજરાત ભરતી 2024 : ગુજરાતમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડી છે. આ અંગે તમામ સંસ્થાઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ સુધીની પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે સંસ્થાઓએ ઓનલાઈન,ઓફલાઈન અને વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવ્યા છે. તો ચાલો જાણીએ આ તમામ ભરતી વિશેની મહત્વની માહિતી.
  • ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની ભરતી માટે, પોસ્ટ, અરજી પ્રક્રિયા, સંસ્થાનું નામ, શૈક્ષણિક લાયકાત સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

લોકમાન્ય કોલેજ ઓફ લોમાં ભરતીની મહત્વની માહિતી

  • અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં આવેલી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લોકમાન્ય લો કોલેજમાં વિવિધ 14 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.

સંસ્થા

લોકમાન્ય કોલેજ ઓફ લો

પોસ્ટ

વિવિધ

કુલ જગ્યા

14

નોકરીનું સ્થળ

અમદાવાદ

અરજી મોડ

ઈમેઈલ દ્વારા



ક્યાં અરજી કરવી:: lokmanyalaw@gmail.com


અરજી કરાવની છેલ્લી તારીખ 10 જૂન 2024

લોકમાન્ય કોલેજ ઓફ લો ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટ

ખાલી જગ્યા

પ્રિન્સિપાલ

1

એસીસ્ટન્ટ પ્રોફેસર

8

ક્લાર્ક

2

પટાવાળા

2

લાયબ્રેરિયન

1

આ પણ વાંચોઃ- 

Marriage Certificate Form PDF લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દસ્તાવેજ અને મેરેજ સર્ટિફિકેટ ફોર્મ Gujarat Marriage Certificate Form PDF | લગ્ન નોંધણી પ્રમાણપત્ર |  મેરેજ સર્ટિફિકેટ ફોર્મ:

ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપીમાં ભરતીની મહત્વની વિગતો

  • ખ્યાતિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપીમાં પ્રિન્સિપાલ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પદ પર ઉમેદવારની પસંદગી માટે ઓપન ઈન્ટરવ્યૂ ગોઠવ્યું છે. આ માટે રસ ધરાવાત ઉમેદવારે આપેલા સ્થળ અને નિયત સમય પર પોતાના બાયોડેટા સાથે પહોંચી જવું.

સંસ્થા

ખ્યાતિ કોલેજ ઓફ ફિજિયોથેરાપી

પોસ્ટ

પ્રિન્સિપાલ

જગ્યા

1

અનુભવ

ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ

શૈક્ષણિક લાયકાત

MPT. Phd

ઇન્ટરવ્યૂ તારીખ

1 જૂન 2024

સમય

સવારે 10 વાગ્યે

ઈન્ટરવ્યૂ સ્થળ સરનામું

ખ્યાતિ ફાઉન્ડેશન, પ્લોટ નંબર 116, ઈલેક્ટ્રોથર્મની પાછળ, વ્રજ ગોપી 2ની બાજુમાં સિલજ -પાલોડિયા, અમદાવાદ

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતીની મહત્વની માહિતી

સંસ્થા

ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

પોસ્ટ

બિનશૈક્ષણિક

કુલ જગ્યા

2

એપ્લિકેશન મોડ

ઓફલાઈન

નોકરી સ્થળ

અમદાવાદ

અરજી કરવાની છેલ્લી તારીખ

ભરતી જાહેરાત બહાર પાડ્યાના 15 દિવસની અંદર

જાહેરાત 

29 મે 2024

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી પોસ્ટની વિગતે માહિતી

કોલેજનું નામ

પોસ્ટનું નામ

ખાલી જગ્યા

કેટેગરી

એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ

જુનિયર ક્લાર્ક વર્ગ -3

1

જનરલ

એ.જી. ટીચર્સ કોલેજ

લેબ આસીસ્ટન્ટ વર્ગ – 3

1

બિન અનામત

કેવી રીતે અરજી કરવી?

  •  ઉમેદવારોએ સોસાયટીની વેબસાઈટ www.aesahd.edu.in પર મૂકેલ નિયત નમૂના ફોર્મમાં જ અરજી કરવી. અધુરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં. 
  • Ahmedabad Education Society Recruitment 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા વર્ગ 3ની ભરતી બહાર પાડી છે. સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનમાં સંસ્થા દ્વારા સંચાલિત બે કોલેજોમાં જુનિયર ક્લાર્ક અને લેબ આસીસ્ટન્ટ પદ માટે જાહેર કરી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી જાહેરાતના 15 દિવસની અંદર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પોસ્ટ, સંસ્થાનું નામ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

શૈક્ષણિક લાયકાત

👉લેબ આસીસ્ટન્ટ માટે બીએસસી સાયન્સની ડિગ્રી ફરજિયાત રહેશે.

👉રાજ્યસરકારની માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે

ભરતી અંગે ઉમેદવારો માટે મહત્વના સૂચનો

  • શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને ભરતીના નિમયો વગેરે ગુજરાત રાજ્ય સરકાર, સામાન્ય વહીવટી-નાણા વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિ.ના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે. તથા લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખા પ્રમાણએ લેખિત પરીક્ષા આપવાની રહેશે.

👉વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ્દ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી.

આ પણ વાંચોઃ-

ગુજરાત હાઈકોર્ટ ભરતી : ધોરણ 12 પાસ માટે કોર્ટમાં નોકરી કરવાની સુવર્ણ તક, સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી


અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી નોટિફિકેશન



કેવી રીતે અરજી કરવી?

  • જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે સ્કુલ લીવિંગ, તમામ ગુણપત્રકો, પાસપોર્ટ સાઈઝ ફોટો અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો સાથે જાહેર પ્રસિદ્ધ થયાથી 15 દિવસ સુધીમાં ફક્ત રજિસ્ટર એ.ડી. પોસ્ટ મારફતે જ ઉપરોક્ત સરનામે અરજી કરવી. નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એન.ઓ.સી. સહિત અરજી કરવાની રહેશે.
  • સોસાયટીની વેબસાઈટ www.aesahd.edu.in પર મૂકેલ નિયત નમૂના ફોર્મમાં જ અરજી કરવી. અધુરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં.
  • કવર ઉપર ડાબી બાજુ અરજી કર્યાની જગ્યા ફરજિયાત દર્શાવવું. બંને જગ્યા માટે અરજી અલગ અલગ કરવી.

નોંધ *÷÷અમારી વેબસાઈટ પર આપવામાં આવેલી ભરતી ની જાહેરાતો અમે વિવિધ મીડિયા ના માધ્યમ માંથી લઈએ છીએ. કેટલીક વખત સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. આપી સાવચેત રહી. બધી જ વિગતો જાની અરજી કરવા જણાવવામાં આવે છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ