railways jobs will be available without exam//રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી
રેલવે ભરતી 1
Indian Railway Jobs 2024 : ભારતીય રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. અરજીની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી ચાલશે. સિલેક્શન કોઈપણ પરીક્ષા વિના મેરિટના આધારે કરવામાં આવશે.
Read more :::
VMC Sainik(Firemen) Posts Recruitment 2024 Qualifications How to Apply Last Date @vmc.nic.in
The Mehsana District Central Co-operative Bank Ltd – MDCC Recruitment 2024
💥GSRTC Rajkot Recruitment 2024 for Apprentice Posts
💥SSC GD 2025 Notification for 39481 Posts: Eligibility Criteria, Exam Date, Exam Pattern
railways jobs will be available without exam રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી
railways jobs will be available without exam
- રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. ભારતીય રેલવે એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી ઓફિશિયલ વેબસાઇટ rrcer.com પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 9મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ખાલી જગ્યા ઈસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે.
કુલ 3115 એપ્રેન્ટિસની જગ્યાઓ
- આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3115 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સમાં ફિટર, ટર્નર, મશિનિસ્ટ, વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિશિયન, પેઇન્ટર, કાર્પેન્ટર, રેફ્રિજરેટર અને એસી મિકેનિક, મિકેનિક (ડીઝલ), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અને મિકેનિક (મોટર વ્હીકલ) નો સમાવેશ થાય છે.
Railway Apprentice Recruitment : અરજી માટે પાત્રતા શું છે?
- આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી 50% માર્ક્સ સાથે 10મું પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI ડિગ્રી હોવી જોઈએ. અરજદારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગને પણ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
Railway Recruitment 2024 : અરજી ફી
- જનરલ અને ઓબીસી માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?
💥ઈસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઈટ rrcer.com ની મુલાકાત લો.
💥અહીં અરજી લિંક પર ક્લિક કરો.
💥રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.
💥શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
💥ફી ચૂકવો અને સબમિટ કરો.
Railway Apprentice Recruitment 2024 notification ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત જોઈ શકે છે.
Railway Bharti 2024 : સિલેક્શન પ્રોસેસ શું છે?
- એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટથી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ડોક્યુમેન્ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
રેલવે ભરતી 2
રેલવે લિંક ➡️ https://www.rrbbbs.gov.in/cen.php?prmt=TXpFPQ==
Conclusion :
- Hello friends, we provided you information of requirements post about therailways jobs will be available without exam .We hope that you would have liked the information given in the article, Thank you.
( ✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )
💥GSSSB Recruitment 2024 for Various Posts 💥Indian Overseas Bank Bharti 2024 for Apprentice 550 Posts 💥NHM Anand Recruitment 2024 For various Posts @arogyasathi.gujarat.gov.in |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |
Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।
अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।
इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद
0 ટિપ્પણીઓ