Hot Posts

10/recent/ticker-posts

NABARD Office Attendant Bharti 2024: નાબાર્ડ દ્વારા ધોરણ 10 પાસ ઉપર ઓફિસ અટેન્ડન્ટ ની ભરતી જાહેર, જાણો તમામ વિગતો

NABARD Office Attendant Bharti 2024: નાબાર્ડ દ્વારા ધોરણ 10 પાસ ઉપર ઓફિસ અટેન્ડન્ટ ની ભરતી જાહેર, જાણો તમામ વિગતો

NABARD Office Attendant Bharti 2024: નાબાર્ડ દ્વારા એક સરસ મજાની ભરતી કે જે ઓફિસની જાહેર કરી દેવામાં આવેલી છે અને આ ભરતીની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન એ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુલર ડેવલોપમેન્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે. 

  • નાબાર્ડ દ્વારા ઓફિસ અટેન્ડન્સ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ ભરતી ની અંદર ની અગત્યની તારીખો અને શૈક્ષણિક લાયકાત તથા અરજી પ્રક્રિયા વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ એક પોસ્ટ ની અંદર મેળવી છે. 

નાબાર્ડ ઓફિસ અટેન્ડટ ભરતી 2024 NABARD Office Attendant Bharti 2024

  • નાવડ દ્વારા ભરતી માટેની અરજી મંગાવવામાં આવેલી છે જે પોસ્ટનું નામ છે. કુલ 108 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. ઓફિસ અટેન્ડન્સ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી ક્યાં આગળ કરવી અને તે અંગેની અગત્યની તારીખો જે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

નાબાર્ડ ઓફિસ અટેન્ડન્ટ ભરતી ની અગત્યની તારીખો

  • આ ભરતી ની અંદર ની આપણે અગત્યની તારીખો વિશે જાણીએ તો સૌપ્રથમ આપણે ઓનલાઇન ફોર્મ ભરવાનું ક્યારથી ચાલુ થઈ ગયું છે તો 2 ઓક્ટોબર 2024 થી આ ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે. 
  • આ ભરતી માટે ની પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવશે જેની તારીખ 21 નવેમ્બર 2024 રાખવામાં આવેલી છે. 

ભરતી માટેની વય મર્યાદા 

  • ભરતીમાં અરજી કરતા ઉમેદવારોએ તારીખ 01/10/2024 ને ધ્યાનમાં રાખી અને ઉંમરની ગણતરી કરવાની રહેશે. ઉમેદવારની ઉંમરે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના જે કોઈપણ ઉમેદવ છે તેમને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત

આ ભરતી ની અંદર ઉમેદવારે અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે દર્શાવેલી હોવી જોઈએ. 

  • ઉમેદવારોએ જે તે રાજ્યમાં એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ માન્ય બોર્ડ દ્વારા કરેલી હોવી જોઈએ. જે કોઈ પણ ઉમેદવારો એ ધોરણ 10 ની પરીક્ષા એ 1 ઓક્ટોબર 2024 સુધીમાં પાસ કરેલી છે તે અરજીમાં ફોર્મ ભરી શકશે.

ઓનલાઈન અરજી ફોર્મ 

  • ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે નાબાર્ડ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે અરજી કરવાની તારીખ ઉપર પ્રમાણે દર્શાવેલ છે તેને ધ્યાનમાં લઈને તમારે અરજી કરવાની રહેશે. તેમની ઓફિસિયલ વેબસાઈટ www.nabard.org પર જઈ અને અરજી કરવાની રહેશે તથા વધુ માહિતી તમને ત્યાંથી નોટિફિકેશન દ્વારા મળી રહે છે.

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ