Samaras Hostel Admission 2024 Apply Online - samras.gujarat.gov.in
Samras Sarkari Hostels Admission 2024 for Boys and Girls Digital Gujarat [samras.gujarat.gov.in] According to the latest updates, Hostel Admission available For all Schedule Cast Boys and Girls. For total Hostel Selection for boys are 1000 seats and 1000 for girls seats.
સમરસ હોસ્ટેલ એડમિશન 2024
💥🏨 સમરસ હોસ્ટેલ એડમિશન 2024
💠 સરકાર સંચાલિત વિવિધ 15 જિલ્લામાં સમરસ હોસ્ટેલ મા એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે..
_🆓છોકરા ,છોકરીઓને રહેવા,_
_જમવાની સગવડ ફ્રી મળશે._
👨🏼🎓 લાયકાત- ડિપ્લોમા ,ડીગ્રી, કોલેજ અભ્યાસ ક્રમ
🗓️ છેલ્લી તારીખ- 20/06/2024
⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
https://samras.gujarat.gov.in/
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
સરનામું : બ્લોક નં . ૪ , પહેલો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર .
વિષય : સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત .
- વિગત : કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ જાહેરાત
સ્થળ : અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે
અરજી કરવા માટેની વેબસાઈટ:
https://sunris.gujarat.gov.in/
- અરજી કરવા માટેની તારીખ : ૨૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .
લાયકાત : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -૧૨ માં ૫૦ % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ૫૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે .
અન્ય જરૂરી સૂચનાઓ:
- પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે . જે અંગે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે .
- પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . આ અંગે વિદ્યાર્થીઓને SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે .
- જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો | પ્રવેશ રદ કરવામાં આવશે .
- અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે .
- સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે .
- ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફત પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે . .
Samaras Hostel Admission 2024 Apply Online @ digitalgujarat.gov.in
ઓનલાઇન અરજી કરવા માટે
https://sunris.gujarat.gov.in/
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો
💥HOME | |
what up | |
teligram | |
what up chenal join now |
મારા વિશે જાણો |
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..
0 ટિપ્પણીઓ