Hot Posts

10/recent/ticker-posts

ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી

 ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી


ACB Recruitment 2024, ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બહાર પાડેલી વિવિધ સલાહકારોની ભરતીની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

ACB ભરતી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરતી 

ACB Recruitment 2024, ACB ભરતી : નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદ, સુરત, ભૂજ જેવા શહેરોમાં ગુજરાત સરકારના એસીબી વિભાગમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાર આધારિત એડવાઈઝરોની નિમણૂંક માટે જાહેરાત બહાર પાડી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા વિવિધ એડવાઈઝરોની કૂલ 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાની અરજી જરૂરી દસ્તાવેજો સાથે આપેલા સરનામા પર 12 જુલાઈ 2024 સુધીમાં મળી જાય એ પ્રમાણે મોકલી આપવાના રહેશે. ACB ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ACB ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર)

પોસ્ટ

એડવાઈઝરો (સલાહકારો)

જગ્યા

7

એપ્લિકેશન મોડ

ઓફલાઈન

રજી કરવાની છેલ્લી તારીખ

12 જુલાઈ 2024

વેબસાઈટ

https://acb.gujarat.gov.in/acb/

ACB ભરતી, પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટ

એકમ

ખાલી જગ્યા

કાયદા સલાહકાર

અમદાવાદ, સુરત, બોર્ડર- ભૂજ

03

ફોરેન્સીક એડવાઈઝર

બ્યુરો વડી કચેરી અમદાવાદ

01

ટેક્નીકલ એડવાઈઝર

બ્યુરો વડી કચેરી અમદાવાદ

01

રેવન્યુ એડવાઈઝર

બ્યુરો વડી કચેરી અમદાવાદ

01

ફાયનાન્સ-ટેક્ષેશન એડવાઈઝર

બ્યુરો વડી કચેરી અમદાવાદ

01

ACB ભરતી માટે શૈક્ષણિક લાયકાત

લાંચ રુશ્વત વિરોધ બ્યુરો દ્વારા જાહેર કરેલી વિવિધ સલાહકારોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટમાં વિવિધ શૈક્ષણિક લાયકાત જણાવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/acb/ ની મુલાકાત લેવી.

ACB ભરતી માટે પગાર ધોરણ

સંસ્થા દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા અંગે લાચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અ્મદાવાદ ખાતે સલાહકોરની પોસ્ટ માટે 11 મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે. જેમનું માસિક વેતન 60,000 રૂપિયા ફિક્સ રહેશે.

✔કાયદા સલાહકાર – ₹ 60,000 પ્રતિ માસ

✔ફાયનાન્સ-ટેક્ષેશન એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ

✔ફોરેન્સીક એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ

✔ટેક્નીકલ એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ

✔રેવન્યુ એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ

આ પણ વાંચોGSRTC હિંમતનગર ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગરમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2024


ACB ભરતી નોટિફિકેશન

ACB-Recruitment-2024-notificationDownload

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાત તારીખ 12 જુલાઈ 2024 સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.

  • Disclaimer: આ પોસ્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે અને કોઈ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

  • હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS  વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર

related post new job ::

::India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો

NHM Dang Recruitment 2024 @arogyasathi.gujarat.gov.in

GSRTC હિંમતનગર ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગરમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2024

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

અમે આવી જ તમામ ભરતી ની રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

  • Disclaimer: આ પોસ્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે અને કોઈ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

  • હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS  વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને માહિતી આપું છું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ