Hot Posts

10/recent/ticker-posts

GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

 GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરીની શોધમાં રહેતા ઉમેદવારો માટે ગુજરાત એસટી રાજકોટ ડિવિઝનમાં એપ્રેન્ટીસની સારી તક આવી ગઈ છે. અહીં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.



  1. GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત એસટી ભરતી અંતર્ગત ડીઝલ મીકેનીક,મોટર મીકેનીક, વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક),ઇલેક્ટ્રીશિયન, કોપા, ડીગ્રી-મીકેનીકલ એન્જીનિયર ટ્રેડ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકશે.

  • ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચારને અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત એસટી ભરતી મહત્વની માહિતી

    સંસ્થા

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ ડિવિઝન

    પોસ્ટ

    એપ્રેન્ટીસ

    જગ્યા

    નોટિફિકેશનમાં ઉલ્લેખન નથી

    અરજી કરવાની છેલ્લી તારીખ

    25 જૂન 2024

    શૈક્ષણિક લાયકાત

    ધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ

    એપ્લિકેશન મેથડ

    ઓનલાઈન અને ઓફલાઈન

    સત્તાવાર વેબસાઇટ

    www.apprenticeship.gov.in અને http://www.mhrdnats.gov.in

    ગુજરાત એસટી ભરતી, કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે?

    1. ડીઝલ મીકેનીક
    2. મોટર મીકેનીક
    3. વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક)
    4. ઇલેક્ટ્રીશિયન
    5. કોપા
    6. ડીગ્રી-મીકેનીકલ એન્જી

    ગુજરાત એસટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

    ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈટ કરેલું હોવું જોઈએ

    જ્યારે કોપ માટે ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ

    આ ઉપરાંત મિકેનિકલ એન્જીનિયર માટે મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી હોવી જોઈએ. (2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.)

    આ પણ વાંચોઃ-GSRTC Recruitment 2024 GSRTC માં એપ્રેન્ટિસની નોકરી! 21 જૂન પહેલા અરજી કરો,સરકારી નોકરી મેળવવાની તક ચૂકશો નહીં

    ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?

    ગુજરાત એસટી, રાજકોટ ડિવિઝનની ભરતીની જાહેરાત પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય અને કોપા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે

    જ્યારે મિકેનિકલ એન્જીનિયર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://www.mhrdnats.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ મેળવીને તા.25-6-2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે.

    આ પણ વાંચોઃ-  RMC Recruitment 2024: રાજકોટ મનપામાં ભરતી, જાણો લાયકાતથી લઈને પગારધોરણ સુધીની તમામ માહિતી

    ગુજરાત એસટી રાજકોટ ભરતી નોટિફિકેશન

    ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

    GSRTC-Rajkot-Division-Recruitment-2024Download

    અરજી કરવાનું સરનામું

    ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ,વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – 360004


    • Disclaimer: આ પોસ્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે અને કોઈ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

    • હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS  વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..

    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ