India Post Job: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી જાહેર,જુવો અહીંથી સંપૂર્ણ માહિતી,આજે જ ફોર્મ ભરીલો
India Post Recruitment 2024: ભારતીય પોસ્ટની આ ભરતી અંતર્ગત સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી થવાની છે. જો તમે પણ આ પદ પર અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો 23 જૂલાઈ સુધી અથવા તેની પહેલા અરજી કરી શકો છો.
India Post Recruitment 2024
- જો તમે પણ ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી મેળવવાના સપના જોઈ રહ્યા છો, તો આપને માટે એક સારો અવસર આવ્યો છે. ભારતીય પોસ્ટમાં તેના માટે સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર વેકેન્સી બહાર પાડી છે, જે પણ ઉમેદવાર આ પદ પર નોકરી મેળવવા માગે છે, તે સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in દ્વારા આ પદ પર અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
સંસ્થા નુ નામ |
ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગ |
પોસ્ટનું નામ |
સ્ટાફ કાર ડ્રાઈવરના |
કૂલ જગ્યા |
02 |
પગાર ધોરણ |
19900 |
એપ્લિકેશનની રીત |
ઓનલાઈન |
જોબ સ્થાન |
સમગ્ર ભારતમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ |
23મી જૂન 2024 |
ઓફિશ્યલ વેબસાઇટ |
|
TELEGRAM |
JOIN NOW |
શૈક્ષણિક લાયકાત
- India Post ઉમેદવાર જે પણ આ પદ પર અરજી કરવા માગે છે, તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ. સાથે જ મોટર મેકેનિઝ્મનું નોલેજ પણ હોવું જોઈએ. ઉમેદવારને કમસે કમ 3 વર્ષ સુધી મોટર કાર ચલાવવાનો અનુભવ હોવાની સાથે સાથે વાંછનીય હોમ ગાર્ડ અથવા સિવિલ વોલંટિયર તરીકે 3 વર્ષની સેવા આપેલી હોવી જોઈએ.
વય મર્યાદા
- India Post જે પણ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે, તેમની ઉંમર વધુમાં વધું 56 વર્ષ હોવી જોઈએ. તો જ તે આ અરજી માટે યોગ્ય માનવામાં આવશે.
પગાર
- ઉમેદવાર જેમની પસંદગી ઈંડિયન પોસ્ટના આ પદ પર થાય છે, તેમને પગારધોરણ તરીકે લેવલ-2 અંતર્ગત 19900થી 63200 રૂપિયા સેલરી આપવામાં આવશે.
કઈ રીતે અરજી કરવી?
- ✔ઑનલાઇન અરજીઓ ફક્ત આ વેબસાઇટ પર જ સ્વીકારવામાં આવશે – “indiapost.gov.in
- ✔અરજી કરતા પહેલા, ઉમેદવારે યોગ્યતાની શરતો ધરાવતી સૂચનાને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને પોતાને સંતુષ્ટ કરવી જોઈએ કે તે/તેણી જે પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે માટેની તમામ પાત્રતાની શરતો પૂરી કરે છે.
- ✔જો તમે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ અરજી કરી રહ્યાં છો, તો તમારે કોઈપણ એક રમતમાં તમે જે ઉચ્ચતમ લાયકાત હાંસલ કરી છે તેની વિગતો જ ભરવાની રહેશે.
- ✔તમામ સંબંધિત દસ્તાવેજો તમારા દસ્તાવેજ વિસ્તારમાં અપલોડ કરવાના છે
JOBS મહત્વપૂર્ણ લિંક
નોટિફિકેશન માટે |
|
અરજી કરવા માટે |
India Post Recruitment 2024
Q. 1 શું લાયકાત /કઈ લાયકાત પર નોકરી છે?
- ધોરણ 10 પાસ પર છે.
- 19900 (નોર્મલ )થી 63200 (વધુ માં વધુ )રૂપિયા સેલરી
આવી અવનવી નોકરી માહીતી માટે અમારી વેબસાઇટ https://nokrijobnewsgujrat.blogspot.comની મુલાકાત લેત્તાં રહો. આભાર….
Related posts
અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત ભરતી | |
ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી | |
ગુજરાત highcouart ભરતી | |
VMC Recruitment for Apprentice Posts 2024 | |
IIT Gandhinagar Recruitment 2024 For Various Post |
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો
💥HOME | |
what up | |
teligram | |
what up chenal join now |
મારા વિશે જાણો |
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..
0 ટિપ્પણીઓ