NCERT Bharti 2024: NCERT માં પરીક્ષા વગર સીધા ઈન્ટવ્યું આધારીત ભરતી, અહિંથી જાણો તમામ તારીખો
NCERT Bharti 2024: જે વિધાર્થી મિત્રો નોકરીની શોધખોળમાં છે તેઓ માટે એક સારા સમાચાર છે. આજે અમે અહિં તમારા માટે એક નવી ભરતીની જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીં તમે પરીક્ષા વગર સીધા ઈન્ટરવ્યું આધારિત ભરતી કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે સંપુર્ણ માહિતી,
મિત્રો રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા તાજેતરમાં સિનિયર ટેકનિકલ કન્સલ્ટન્ટ, ટેકનિકલ કન્સલ્ટન્ટ, AI સ્પેશિયાલિસ્ટ/સિનિયર કન્સલ્ટન્ટ, સિનિયર કન્સલ્ટન્ટ (એકેડેમિક) અને અન્ય વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં કુલ 65 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી તારીખ 18 જૂન સુધી કરી શકશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ncert.nic.in નો ઉપયોગ કરી શકે છે.
NCERT (National Council of Educational Research and Training) 2024 ભરતી માટેની મહત્વની જાણકારી:
- ભરતી પ્રક્રિયા: આ વખતે NCERT વિવિધ પદો માટે પરીક્ષા વગર સીધા ઇન્ટરવ્યુ આધારિત ભરતી કરશે.
- મહત્વપૂર્ણ તારીખો:
- અરજી કરવાની શરૂઆતની તારીખ: નોટિફેકશન મુજબ
- અરજી કરવાની છેલ્લી તારીખ: નોટિફિકેશન મુજબ
- ઇન્ટરવ્યુ તારીખો: નોટિફિકેશન મુજબ
- પદો: NCERT વિવિધ શિક્ષક, સંશોધન સહાયક, અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ પદો માટે ભરતી કરશે.NCERT Bharti 2024 ની જગ્યાઓ
અહિં અમે NCERT Bharti 2024 માટે વિવિધ જગ્યાઓની વિગતો સેર કરેલ છે. જેમાં તમારી લાયકાત મુજબ જરુરી પોસ્ટ પસંદ કરીને અરજી કરી શકો છો.
✔સિનિયર ટેકનિકલ કન્સલ્ટન્ટ- 06 જગ્યાઓ
✔ટેકનિકલ કન્સલ્ટન્ટ- 03 જગ્યાઓ
✔સિનિયર સલાહકાર (એકેડેમિક) – 06 જગ્યાઓ
✔શૈક્ષણિક સલાહકાર- 15 જગ્યાઓ
✔સોશિયલ મીડિયા મેનેજર- 02 જગ્યાઓ
✔સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર- 01 પોસ્ટ
✔AI સ્પેશિયાલિસ્ટ/સિનિયર કન્સલ્ટન્ટ- 02 જગ્યાઓ
✔વરિષ્ઠ પ્રોગ્રામર/સિનિયર કન્સલ્ટન્ટ – 01 જગ્યા
✔ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર/કન્સલ્ટન્ટ- 02 જગ્યાઓ
✔મોબાઇલ એપ ડેવલપમેન્ટ એન્ડ્રોઇડ/iOS- 02 જગ્યાઓ
✔જુનિયર પ્રોગ્રામર- 02 જગ્યાઓ
✔સિસ્ટમ એનાલિસ્ટ/ડેટા એનાલિસ્ટ- 01 જગ્યાઓ
✔કન્ટેન્ટ ડેવલપર (EPUB) – 02 જગ્યાઓ
✔3D ગ્રાફિક એનિમેટર- 08 જગ્યાઓ
✔સિનિયર રિસર્ચ એસોસિએટ – 02 જગ્યાઓ
સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ (ટેકનિકલ) – 01 જગ્યા
✔જુનિયર પ્રોજેક્ટ ફેલો- 08 જગ્યાઓ
✔કોપી એડિટર- 01 જગ્યા
- આવશ્યક લાયકાતો:
- શૈક્ષણિક લાયકાત: પદ અનુસાર અલગ અલગ લાયકાતો માગવામાં આવી છે.
- અનુભવ: કેટલીક પોસ્ટ માટે અનુભવ જરૂરી છે, અને કેટલાક પદો માટે તાજી ગ્રેજ્યુએટ પણ અરજી કરી શકે છે.મિત્રો જો તમે NCERT ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારે જરૂરી લાયકાત ચકાસવી જરૂરી છે. જે માટે તમે સત્તાવાર નોટીફીકેશન જોઈ શકો છો તેની ડાઉનલોડ લીંક અમે અહીં નીચે શેર કરેલ છે.
પસંદગી પ્રક્રીયા
- અરજી કરવાની પ્રક્રિયા:
- ઓનલાઈન અરજીઓ NCERTની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે.
- જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ સાથે ફોર્મ ભરવું પડશે
- .NCERT Bharti 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર સાઇટ પરથી ઓફિશિયલ નોટિફીકેશન ડાઉનલોડ કરીને તમે તેમાંથી જરૂરી શૈક્ષણિક લાયકાત, વર્ય મર્યાદા, અને જરૂરી માગ્યાં મુજબનો એક્સપિરિયન્સ ધરાવતા હોવ તો તમારે નોટિફિકેશન પર જણાવેલ જરૂરી એડ્રેસ પર દરેક પોસ્ટ માટે અલગ અલગ તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખેલ છે. જે તારીખે તમારે ત્યાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે સવારે ૯ વાગે હાજર રહીને ઈન્ટરવ્યું આપવાનું રહેશે.
- અહીંથી અરજી કરો: NCERTની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો NCERT Official Website
મહત્વપૂર્ણ નોંધ: આ માહિતી સામાન્ય માર્ગદર્શિકા તરીકે છે. વધુ વિગતવાર માહિતી માટે NCERTની અધિકૃત નોટિફિકેશન અને વેબસાઈટની તપાસ કરો..
નોંધ *÷÷અમારી વેબસાઈટ પર આપવામાં આવેલી ભરતી ની જાહેરાતો અમે વિવિધ મીડિયા ના માધ્યમ માંથી લઈએ છીએ. કેટલીક વખત સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. આપી સાવચેત રહી. બધી જ વિગતો જાની અરજી કરવા જણાવવામાં આવે છે NOTE :- All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website. humble advice to job seeker We would like to make a humble request to all the youth who are looking for a job, whenever you apply and visit the official website, keep reading the official advertisement completely. How to check if this website is really genuine if this website or recruitment is government if it is a private limited company Even so, you have to check whether this is the official website of a private limited company or this is a fraud. To avoid the fraud that is going on nowadays, you need to be warned. If you get involved in any such fraudulent or become a victim of this fraud, then our website https://nokrijobnewsgujrat.blogspot.com/ does not incur any liability વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો - હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..
|
0 ટિપ્પણીઓ