Hot Posts

10/recent/ticker-posts

RMC Recruitment 2024: રાજકોટ મનપામાં ભરતી, જાણો લાયકાતથી લઈને પગારધોરણ સુધીની તમામ માહિતી

RMC Recruitment 2024: રાજકોટ મનપામાં ભરતી, જાણો લાયકાતથી લઈને પગારધોરણ સુધીની તમામ માહિતી


Rajkot Municipal Corporation Recruitment 2024: ડીપ્લોમાં ઇન સીવીલ એન્જિનિયરિંગથી લઈ BE ના સિવિલ તેમજ BE મિકેનીકલ એન્જિનિયરિંગના વિધાર્થી માટે સરકારી નોકરી મેળવવા માટે એક ઉત્તમ તક છે

  • Rajkot Municipal Corporation Recruitment 2024: ડીપ્લોમાં ઇન સીવીલ એન્જિનિયરિંગથી લઈ BE ના સિવિલ તેમજ  BE મિકેનીકલ એન્જિનિયરિંગના વિધાર્થી માટે સરકારી નોકરી મેળવવા માટે એક ઉત્તમ તક છે. Rajkot Municipal Corporation દ્વારા હાલ 16 જગ્યા પર ટેકનિકલ પોસ્ટ માટે ભરતીની જાહેર કરી છે. તમામ ઇચ્છુક ઉમેદવારો માટે  નાયબ કાર્યપાલક ઈજનેર, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ અને મિકેનીકલ) અને એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) જેવી ટેકનિકલ જગ્યા પર કેટલી જગ્યા, કોણ ભરી શકશે તેમજ લાયકાત સહિત સંપૂર્ણ માહિતી નીચ પ્રમાણે છે. 

    Rajkot Municipal Corporation Recruitment 2024:

    Post Name

    Vacancy

    Deputy Executive Engineer (Civil)

    02

    Assistant Engineer (Civil)

    09

    Assistant Engineer (Mechanical)

    01

    Additional Assistant Engineer (Civil)

    04


    લાયકાત અને પગારધોરણ શું છે?

    નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)

    લાયકાત : BE સીવીલ તથા 5 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા 7 વર્ષનો અનુભવ

    ગારધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.64,700/- અને ત્રણ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ રૂ.53,100-1,67,800  આપવા આવશે.

    વયમર્યાદા : 21 થી 35 વર્ષ

    આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)

    લાયકાત : BE સીવીલ

    પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૮. રૂ.44900-142400/- આપવા આવશે.

    વયમર્યાદા : 18 થી 35 વર્ષ

    આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ)

    લાયકાત : BE મિકેનીકલ

    પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮, રૂ.44900-142400/- આપવા આવશે.

    વયમર્યાદા : 18 થી 35 વર્ષ

    એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)

    લાયકાત : ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર

    પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.51000/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૭, રૂ.39900-126600/- આપવા આવશે.

    વયમર્યાદા : 18 થી 33 વર્ષ

    Important Links

    ઓફિસિયલ નોટિફિકેશન 

    અહીં ક્લિક કરો 

    ફોર્મ ભરવા વેબસાઈટ 

    અહીં ક્લિક કરો 


    Disclaimer: આ પોસ્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે અને કોઈ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.
    • હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS  વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..

    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ