Tat bharti 2024 gujarat ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લીધો, 7500 TAT ઉમેદવારોની જગ્યાઓ ભરવામાં આવશે.
ગુજરાત સરકાર TAT પાસ ઉમેદવારોની કરશે 7500 શિક્ષકોની ભરતી જાણો વધુ માહિતી ગુજરાત સરકાર દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવે છે કે ટીએટી પાંચ ઉમેદવાર માટે 75 હજારની શિક્ષકની ભરતી કરવામાં આવશે જે પણ ઉમેદવાર શિક્ષક બનવાની રાહ જોઈને બેઠા હતા તેમનું હવે સપનું સાકાર થઈ જશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવે છે ધોરણ નવ અને ધોરણ 10 ની સરકારી શાળામાં પહોંચશો અને ગ્રાન્ટિક શાળાઓમાં 3000 ઉમેદવારી ભરતી કરવામાં આવશે
TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
કુલ 7500 ટીચર્સની ભરતી: આગામી ત્રણ મહિનામાં ગુજરાત સરકાર રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરશે. ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લીધો, 7500 TAT ઉમેદવારોની જગ્યાઓ ભરવામાં આવશે.
Tat bharti 2024 ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન:
ટેટ-ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી ભરતી ન થવાથી નારાજ છે.
ગાંધીનગરમાં ગઈકાલે અને આજે પણ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
Tat bharti 2024 gujarat ભરતીનું વિગતવાર વિભાજન:
માધ્યમિક શાળા (9-10 ધોરણ):
👉સરકારી શાળાઓ: 500 ટીચર્સ
👉ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ: 3000 ટીચર્સ
👉કુલ: 3500 ટીચર્સ (TAT-1)
👉.શિક્ષકોની કાયમી ભરતી
ઉચ્ચતર માધ્યમિક શાળા (11-12 ધોરણ):
સરકારી શાળાઓ: 750 ટીચર્સ
ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ: 3250 ટીચર્સ
કુલ: 4000 ટીચર્સ (TAT-2)
નોંધણી શિક્ષકો
ટાટ ભરતી 2024 રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 18,382 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
તાજેતરમાં 1500 જેટલા એચએમએટી પ્રિન્સિપાલની પણ ભરતી કરવામાં આવી છે.
Read more ::India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો
- Disclaimer: આ પોસ્ટ ફક્ત માહિતીના હેતુ માટે છે અને કોઈ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આભાર.
0 ટિપ્પણીઓ