Hot Posts

10/recent/ticker-posts

Business Idea: નાનકડા મશીનને ઘરે સેટ અપ કરો અને દરરોજ 3000 ની કમાણી કરો

 Business Idea: નાનકડા મશીનને ઘરે સેટ અપ કરો અને દરરોજ 3000 ની કમાણી કરો

Business Idea: આજે તમે તમને આજ એવા બિઝનેસ વિશેની વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર તમે એક નાનકડી મશીનનો સેટઅપ લગાવી અને કરી શકો છો. આ મશીનને લગા માટે તમારે લગભગ રૂપિયા બે લાખ જેટલો ખર્ચો કરવાનો રહેશે આ મશીનને વાપરવું અને ઓપરેટ કરવું એ બહુ જ સરળ છે. જો તમે આ મશીનનો સેટઅપ લગાવી લો છો તો તમારી આવતી દિવાળી ઉપર બહુ જ સારો બિઝનેસ કરી શકશો. દિવાળી જેવા તહેવાર ઉપર આ મશીનના કારણે તમે રૂપિયા પાંચ લાખ કે એનાથી પણ વધારે કમાણી બહુ સરળતાથી કરી શકો છો તમે આ બિઝનેસ વિશે જાણવા માગો છો તો નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

letest job .com July mast read 




Business Idea 2024: આ ધંધો શરુ કરો મહિને લાખો કમાશો

ભારતની અંદર અત્યારે વરસાદનું મોસમ ચાલી રહ્યો છે. ચોમાસાના કારણે વરસાદ પણ થઈ રહ્યો છે ઘણો બધો આ સમય પછી જ્યારે પણ વરસાદ વરસવાનો બંધ થાય છે અને રોકાઈ જાય છે ત્યારે લોકો ઘરને રિન્યુ કરવાનું શરૂઆત કરી નાખે છે. દિવાળીની પહેલા પહેલા ઘરની કલર પેન્ડિંગ અને તેની ટાપુ કરવું એ આમ વાત છે. આ મોટો ફાયદો લઈ અને તમે તમારો બિઝનેસ ની શરૂઆત કરી શકો છો આ બિઝનેસ એ કસ્ટમાઈઝ વોલપેપર નો છે.

કસ્ટમાઇઝ વોલપેપર નો બિઝનેસ

કસ્ટમાઇઝ વોલપેપર ના બિઝનેસ માટે તમે નાનકડી દુકાન અથવા તો ઘરે પણ આ માટેના મશીનનો સેટઅપ કરી અને શરૂઆત કરી શકો છો. રૂપિયા બે લાખની અંદર આ મશીન આવી જશે અને તમે ઇન્ટરના મદદથી કસ્ટમાઈઝ વોલપેપર એટલે કે જે વ્યક્તિને જે પ્રકારના જુએ છે તે પ્રકારના વોલપેપર પ્રિન્ટ કરી શકો છો. મોટા મોટા નકશાઓ અને ફોટાઓ પણ આ પ્રિન્ટરની અંદર ખૂબ જ સરળતાથી પ્રિન્ટ થઈ શકે છે. તમે બીજું કોઈ અન્ય પ્રકારનું પ્રિન્ટર લગાવો છો તો ગ્રાહકને સમગ્ર જરૂરિયાત પૂરી પાડી શકશો નહીં. આ પ્રકારના પ્રિન્ટરની અંદર તમે દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરી શકો છો આપ ઇન્ટરનેટ ઘણા બધા લોકો લગાવી ચૂક્યા છે અને કમાણી પણ કરી રહ્યા છે.

કસ્ટમાઈઝ વોલપેપર નો ધંધો કોણ કરી શકે છે

આ બિઝનેસ એ કોઈપણ વ્યક્તિ કરવા માંગતું હોય તે કરી શકે છે. જો તમે એક કોલેજના વિદ્યાર્થી છો તો પણ તમે આ બિઝનેસ કરી શકો છો જો તમે સારા બિઝનેસ આઈડિયા ની શોધમાં હોય તો. જે મહિલાઓ પણ બિઝનેસ તરફ આગળ વધવા માંગતી હોય તેમના માટે પણ આ બહુ જ સરળ અને સારું બિઝનેસ છે. જો તમે રિટાયર કર્મચારી હોય તો પણ તમે આ બિઝનેસ ને સરળતાથી કરી શકો છો અને તમે આની અંદર સારી એવી કમાણી કરી શકો છો.

કસ્ટમાઇઝ વોલપેપર માં રોકાણ

આ પ્રકારની ધંધાની અંદર તમારે સામાન્ય રીતે એક પ્રિન્ટર લાવવાનું હોય છે જે પ્રિન્ટરનું નામ ઇન્કજેટ પ્લોટર પ્રિન્ટર છે આ પ્રિન્ટરની કિંમત સામાન્ય રીતે રૂપિયા બે લાખની આસપાસ હોય છે જો તમે આ પ્રિન્ટર કરતાં પણ વધુ મોટો પ્રિન્ટર લાવવા માંગતા હોય તો પણ તમે લઈ શકો છો માર્કેટની અંદર ઘણા બધા પ્રિન્ટરો મળી રહે છે.

પ્રિન્ટરના સિવાય તમારે બીજી અમુક વસ્તુઓ કે જે પેપર અને બીજી થોડી વસ્તુઓની ખરીદી પણ કરવાની રહેશે તમારે એક વ્યક્તિની પણ જરૂર પડી શકે છે અને તમારે દુકાન કે ઘરે સેટ અપ લગાવવા માટેની પણ અલગથી ખર્ચા થઈ શકે છે. તો આપણે આ ધંધા વિશે ટોટલ બધો ખર્ચો માનીને ચાલીએ તો 3,00,000 ની આસપાસ આ ધંધાની અંદર રોકાણા થઈ શકે છે.

કસ્ટમાઈઝ વોલપેપર ના ધંધામાં કમાણી કેટલી

આ ધંધા ની અંદર સારી એવી કમાણી છે તમારે આ ધંધા વિશે થોડી તમારે માર્કેટિંગ કરવાની રહેશે અને કસ્ટમર અને કલેક્ટ કરવાના રહેશે. આ ધંધાની અંદર તમે મહિનાની અંદર લાખ રૂપિયા સુધીની પણ કમાણી આરામથી કરી શકો છો, અને દિવાળી જેવા તહેવારો આવે ત્યારે તમે મહિનાની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની પણ કમાણી બહુ સરળતાથી કરી શકો છો.

તો મિત્રો આ એક નાનકડા ધંધાની વાત કરી અને તમને એક બિઝનેસ આઈડી આપવાનો મેં પ્રયાસ કર્યો છે તો તમે પણ આ ધંધો કોઈને સજેસ્ટ કરવા માંગતા હો તો આ પોસ્ટને અવશ્ય શેર કરવા વિનંતી.

releted post:::

 સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો!

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद,,.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ