GSSSB Recruitment 2024 For Probation Officer Post
ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, 31 જુલાઇ સુધી ભરી શકાશે ફોર્મ, લાયકાત પર કરો નજર
ભરતી પ્રક્રિયા / ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, 31 જુલાઇ સુધી ભરી શકાશે ફોર્મ, લાયકાત પર કરો નજર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફીસ વર્ગ 3 ની 60 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં નિયંત્રણ હેઠળ ખાતાનાં વડા નિયામકની સમાજ સુરક્ષાની કચેરીએ પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની કુલ 60 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ક્યાં સુધી કરી શકાશે અરજી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફીસર વર્ગ-3 ની કુલ 60 જગ્યાઓ માટે અરજદારો પાસેથી અરજી મંગાવવાની શરૂ કરવામાં આવી છે. ત્યારે અરજદારો તા. 31.7.2024 નાં રાત્રીનાં 11.59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદાર દ્વારા અરજી કરવી વખતે શું ધ્યાન રાખવું
અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય જાતિ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલ પોતાની પાસે રાખવાનાં રહેશે. તેમજ અરજી પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. તેમજ ભરતી પ્રક્રિયા સબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ભરતીની સંપૂર્ણ માહિતી માટે લીંક પર ક્લીક કરો
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે ખાસ નોંધ
BA અને BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂંક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં તા. 9.6.2023 નાં ઠરાવમાં ઠરાવે નીચે મુજબની શરતો અને જોગવાઈઓને આધિન રહેશે.
(1) BA (બંને હાથ) અને BL (બંને પગ) ની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવની મદદ સાથે કે વિના સાામાન્ય વ્યક્તિની જે હલનચલન કરવા તેમજ ફરજ બજાવવા સક્ષમ હોવી જોઈએ.
(2) આવા ઉમેદવાર લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થાય ત્યાર બાદ જે તે સંવર્ગની ફરજોનાં સંદર્ભમાં આવા ઉમેદવાર માટે મેડીકલ બોર્ડને અભિપ્રાય સબંધિત વહીવટી વિભાગ દ્વારા મેળવવામાં આવશે. આ અભિપ્રાયનાં આધારે ઉમેદવાર જે તે સંવર્ગંમાં નિમણૂંક માટે લાયક છે કે ગેરલાયક છે તે સબંધિત વહીવટી વિભાગ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે.
Online application forms are invited on the OJAS website from eligible candidates for filling up the direct recruitment posts of below mentioned cadres under the control of Department of Social Justice and Empowerment, Department Head, Department of Social Justice and Empowerment, Gandhinagar by Gujarat Gaun Seva Selection Board, Gandhinagar. For this, candidates should apply online on the website https://ojas.gujarat.gov.in from 16/07/2024 (14-00 hours) to 31/07/2024 (up to 23.59 hours). will be The last date for payment of exam fee through online mode will be on 03/08/2024 till 23:59 hrs. The detailed advertisement regarding this has been published on the board's website https://gsssb.gujarat.gov.in. Which concerned candidates should take note..
કૃષિ સખી યોજના: રૂ. 80,000 સુધીની કમાણી! મહિલાઓ માટે સરકારી યોજના, અરજી કરો આજે જ!
GSSSB Recruitment 2024 For Probation Officer Post Details
Advertisement no
👉227/202425
Exam Name/ Category
👉"Probation Officer" Class-III
space
👉60
Online Application Period
👉from 14-00 hrs on 16/07/2024 to 23.59 hrs on 31/07/2024)
Note: The last date for online fee payment will be on 03/08/2024 till 23:59 hrs.
GSSSB Recruitment 2024 For Probation Officer Post Advertisement
read more:::
Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે
GSSSB Recruitment 2024 For Probation Officer Post important link
💥Related post new job ::આ પણ વાંચો : 💥
💥દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની તમામ માહિતી
💥Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો
💥bsnl recharge plan BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા
💥 GSRTC Bus Driver Bharti: 4062 પોસ્ટ માટે ઑનલાઇન અરજી કરો @Www.Gsrtc.In
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |
Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।
अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।
इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद,,
0 ટિપ્પણીઓ