Hot Posts

10/recent/ticker-posts

JNVST Class 6 Admission Form: જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ 2025 માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજી કરવાની રીત

 JNVST Class 6 Admission Form: જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ 2025 માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજી કરવાની રીત


JNVST Class 6 Admission Form: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી ફોર્મ ચાલુ કરી દેવામાં આવેલા છે વર્ષ 2025-26 માટે ધોરણ 6 ની અંદર પ્રવેશ મેળવવાનો અરજી ફોર્મ ભરવા માંગતા વિધાર્થીઓ તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જાહેરાત કરી અને ધોરણ 6 માટેની આ પ્રવચનજી ની માહિતી આપવામાં આવેલી છે. નવોદય વિદ્યાલય સમિતિ એ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત સંસ્થા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ભારત સરકાર દ્વારા આ સમિતિ છે. તો આપણે આ પોસ્ટ ની અંદર જવાહર નવોદય વિદ્યાલય ની આ પ્રવેશ પ્રક્રિયા વિશેની તમામ માહિતી મેળવીશું.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ 2025 – JNVST Class 6 Admission Form

  • આ વિદ્યાલય ની અંદર જે કોઈ પણ ધોરણ છ માં શૈક્ષણિક ક્ષેત્ર 2025 પ્રવેશ મેળવવા માગતા હોય અને જે પાત્રતા ધરાવતા હોય તે ઓનલાઇન અરજી કરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય એ બહુ જ સરસ વિદ્યાલય છે જેની અંદર તમારે એડમિશન લેવા માટે પણ એક્ઝામ આપવી પડતી હોય છે અને કેટલીક લાયકાતો અનુસાર જ તમે તેની અંદર એડમિશન મેળવી શકો છો જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિદ્યાલયની અંદર એડમિશન મેળવવા માંગતા હોય છે અને તેમના વાલીઓ તેમને વિદ્યાલય ની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય છે.

read more::: OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત

જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • જવાહર નવોદય વિદ્યાલય દરેક જિલ્લામાં સહ શિક્ષણ લક્ષી નિવાસી શાળાઓ છે તેની અંદર છોકરાઓ અને છોકરીઓ માટે અલગ હોશિયેલ હોય છે તથા તેથી વધુ તેની અંદર મફત શિક્ષણ બોર્ડ અને રહેવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી હોય છે અને સ્થળાંતર યોજના દ્વારા વ્યાપક સંસ્કૃતિ વિનિમય પણ હોય છે રમતગમત અને રમતોનું પ્રમોશન કરવામાં આવતું હોય છે એનસીસી કાઉટસ અને ગાઈડ અને એનએસએસ ની અંદર પણ ભાગ આપવામાં આવતો હોય છે અને તેથી આ નવોદય ના સામાન્ય અને મુખ્ય લક્ષણો આ પ્રમાણેના છે જે બહુ જ સરસ છે.
  • જવાહર નવોદય વિદ્યાલયની ઘણી બધી વિશેષતાઓ છે એમાંની આપણે કેટલીક કહેતાઓ અંગે આજે ચર્ચા કરીએ વિદ્યાર્થીઓના ગુણવત્તા યુક્ત શિક્ષણ પરિષદ ભાવના પરિણામો જેમાં જી એડવાન્સ 2023 માં 3796 માંથી 1228 32.3 ટકા વિદ્યાર્થીઓ ક્વોલીફાઇ થયા. નીટ 2024 માં 24,529 માંથી 19,183 81.8% વિદ્યાર્થીઓ લાયક બન્યા તથા જી મેઈન 2024 12,0 71 માંથી 4,352 36.5 ટકા વિદ્યાર્થીઓ કોની પાસે થયા હતા તે સિવાય બોર્ડ ધોરણ 10 અને 12 માં શ્રેષ્ઠ પરિણામો 2023 24 ની અંદર રહ્યા હતા.

જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવવાની પાત્રતા Navodaya Vidyalaya Class 6 Admission 2025

જવાહર નવોદય વિદ્યાલય ની અંદર પ્રવેશ મેળવવા માટેની કેટલીક પાત્રતાઓ ધરાવતા હોવા જરૂરી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • ઉમેદવાર કે જે જિલ્લાના સાચા રહેવાસી હોય તથા અભ્યાસ કરે છે સરકારમાં શૈક્ષણિક સત્ર 2024-25 માં ધોરણ પાંચ માટે જિલ્લામાં માન્ય શાળા જે એન વી કાર્યરત છે અને જેમાં તેઓ પ્રવેશ મેળવવા માંગે છે.
  • દરેક વર્ગમાં સંપૂર્ણ શૈક્ષણિક સત્ર નો અભ્યાસ કર્યો હોય અને સરકારી માંથી વર્ગ ત્રણ અને વર્ગ ચાર પાસ કર્યો હોય. માન્ય શાળા અને જન્મેલા તારીખ 1 મે 2013 થી 31 જુલાઈ 2015 ની વચ્ચે જન્મેલ હોવા જોઈએ.

નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અરજી તથા પરીક્ષા 

  • વિદ્યાલય ની અંદર તમારે પરીક્ષાના બે બાઉન્ડ રાખવામાં આવેલા છે એટલે તમારે બે પ્રકારની પરીક્ષાઓ આપવાની રહેશે જેની અંદર સમર બાઉન્ડ 18 જાન્યુઆરી 2025 અને બીજી વિન્ટર બાઉન્ડ 12 એપ્રિલ 2025 ના રોજ આપવાની રહેશે.
  • નવોદય વિદ્યાલયના આ પરીક્ષાઓ અને એડમિશન લેવા માટે તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે અને તમારે આ અરજી કરવાની છે નવોદય ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને તેની અંદર તમારે નોંધણી અને લોગીન કરવાની રહેશે.

નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અરજી  website @ form

આ પણ વાંચો: letestjob.com 

👉ITBP Sub Inspector Recruitment 2024: ITBPમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક! 17 જગ્યાઓ ખાલી, 26 ઓગસ્ટ પહેલા અરજી કરો!

👉India Post GDS Recruitment 2024: 44228 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ માટે નોકરીની જગ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024

💥 GSRTC Bus Driver Bharti: 4062 પોસ્ટ માટે ઑનલાઇન અરજી કરો @Www.Gsrtc.In 

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ