Hot Posts

10/recent/ticker-posts

Jio recruitment 2024: Jioમાં પરીક્ષા વિના સીધી ભરતી, આ રીતે કરો અરજી

 Jio recruitment 2024: Jioમાં પરીક્ષા વિના સીધી ભરતી, આ રીતે કરો અરજી

Jio recruitment 2024: jio માં સીધી ભરતી આવી ગઈ છે કે જેની અંદર તમે મિત્રો ફોર્મ ભરી અને સીધી નોકરી મેળવી શકો છો જેની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી અને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમને અપોઈન્ટમેન્ટ કરવામાં આવશે તો મિત્રો જીઓની આ ભરતી વિશે આપણે તમામ માહિતી વિગતવાર જાણીએ કે ફોર્મ ભરવા માટે શું કરવું અને કોણ કોણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે અને તેની પાત્રતા શું છે તે જાણીએ.

  1. Reliance jio ની અંદર નવી ભરતીઓ આવી ગઈ છે 2024 ની કે જે સીધી ભરતીઓ છે જેની અંદર તમે ઘરે બેઠા પણ નોકરી કરી શકો છો અને તેનું ઓફિસિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે તો તમે પણ મિત્રો જો reliance jio ની અંદર નોકરી કરવા માંગતા હો તો તમારા માટે આ ખૂબ જ સારી ટક્સ છે અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. હા મિત્રો તો અલગ અલગ પોસ્ટો ની અંદર જેની અંદર ભરતી કરવામાં આવી રહી છે જેની અંદર તમે અલગ અલગ જગ્યાઓમાં કોઈ પણ તમે પસંદ આવતી જગ્યામાં ફોર્મ ભરી શકો છો. જેની અંદર દરેક પોસ્ટ ની ભરતી હોવાથી અલગ અલગ પ્રકારના એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે તમને દરેક પ્રકારના ૧૦ થી લઇ અને ગ્રેજ્યુએશન સુધી ના ને ફોર્મ ભરવાની તક મળશે.

રિલાયન્સ જીઓ ભરતી

મિત્રો reliance jio ની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટની અંદર ભરતી કરેલી છે જેમાં નીચે જણાવેલી કેટલીક પોસ્ટોમાં  મંગાવવામાં આવેલી છે.


  1. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
  2. સેલ્સ ડિપાર્ટમેન્ટ
  3. અકાઉન્ટન્ટ
  4. સિક્યુરિટી ઓફિસર
  5. પેકિંગ બોયઝ
  6. વેરહાઉસ કીપર
  7. ફાઇનાન્સ મેનેજર
  8. ડ્રાઇવર
  9. હેલ્પર
  10. ક્લાર્ક
  11. ટેકનીશીયન
  12. આસિસ્ટન્ટ
  13. ગ્રેજ્યુએટ ટ્રેઈન એન્જિનિયર
  14. એન્જિનિયર

  • આ રીતે મિત્રો અલગ અલગ પોસ્ટો ની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે reliance jio તરફથી જે ઉપર દર્શાવેલ છે.


પરીક્ષા પદ્ધતિ અને પગાર

  • આ પોસ્ટ ની અંદર તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી તેની અંદર સિલેક્શન કરવા માટે તમને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે અને પગાર અલગ અલગ પોસ્ટઓને આધારે અલગ અલગ પ્રકારનો એમના નીતિ નિયમ પ્રમાણે આપવામાં આવશે.


આ ભરતી ઓલ ઇન્ડિયા ભરતી છે કે જેની અંદર ભારતના કોઈપણ વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી ફોર્મ ભરી શકે છે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન અને પાત્રતા

  • આમ ભરતી ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરવા માટે તેમના એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તે નીચે પ્રમાણે છે.


  1. 💥આ ભરતી ની અંદર પુરુષ અને મહિલા બંને ફોર્મ ભરી શકે છે.
  2. 💥ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે
  3. 💥અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ
  4. 💥કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં
  5. 💥એજ્યુકેશન ની અંદર કે જે કોઈપણ 10 પાસ, 12 પાસ, iti, ડિપ્લોમા, ડીગ્રી થી લઈને ગ્રેજ્યુએશન સુધીના કોઈપણ વ્યક્તિ આ ભરતી ની અંદર ફોર્મ ભરી શકે છે.


અરજી કરવાની પ્રક્રિયા

  • અલગ અલગ પોસ્ટની અંદર તમારે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે જીઓ કેરિયર ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. વેબસાઈટ ઉપર ગયા પછી તમારી સામે અલગ અલગ પોસ્ટ ની અંદર ની ભરતીઓ જોવા મળશે જેની અંદર તમે કોઈપણ ભરતી ની અંદર ફોર્મ ભરી શકો છો જેને પાત્રતા તમે ધરાવતા હોવ તેમાં ફોર્મ ભરી શકો છો તેમાંથી કેટલીક ભરતીઓ ઘરે બેઠા પણ તમે ઓનલાઈન નોકરી કરી શકો છો તેવી છે.

મિત્રો જીઓ રિલાયન્સ ની અંદર જો તમે નોકરી કરવા માંગતા હોય તો ઉપર દર્શાવેલ પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેના તમે ફોર્મ ભરી શકો છો.


નોંધ ➡️ કોઈપણ ભરતી કે jobs નું નોટિફિકેશન જોવું અમે માત્ર માહીતી અને જાણકારી આપીયે છીએ. 

મારા વિશે જાણો

  • હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS  વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ