NEET MBBS Cut Off 2024: સરકારી કોલેજમાં નીટ એડમિશન માટે કેટલા માર્ક્સ જોઈએ કેટલા,જુઓ- MBBS માટે કેટેગરી મુજબના ગુણ
NEET MBBS Cut Off 2024: તમામ મેડિકલ વિદ્યાર્થીઓના આર્ટિકલમાં સ્વાગત છે આપ સૌને જણાવી દઈએ જો તમે નીટના પરિણામ બાદ મેડિકલમાં પ્રવેશ મેળવવા રસ ધરાવો છો તો આપ સૌને કટઓફની માહિતી હોય ખૂબ જ જરૂરી છે ઘણીવાર નીટના પરિણામ બાદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા અને કાઉન્સલિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતી હોય છે ત્યારે સરકારી મેડિકલ કોલેજ માટે એડમિશન લેવા (NEET MBBS Cut Off 2024) માટે કેટલા ગુણ ની જરૂર પડતી હોય છે તે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણતા હોય છે જો તમે છેલ્લા વર્ષના ગુણ પ્રમાણે તૈયારી કરશો અને પરીક્ષા આપશો તો તમને સારી સરકારી કોલેજમાં એડમિશન મળી જશે
- સરકારી કોલેજમાં ખાસ કરીને MBBS માટે NEET કેટલા ગુણ જોઈએ દર વર્ષે પાસિંગ ગુણ અલગ અલગ હોય છે જેના સંદર્ભમાં તમને મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોય છે ચલો તમને કેટેગરી વાઈફ સંભવિત કટઓફની માહિતી આપીએ
NEET (National Eligibility cum Entrance Test) MBBS 2024 માટે સરકારી કોલેજમાં એડમિશન માટે કેટલા ગુણ જોઈએ તે કઈ કેટેગરીમાં છો તે મુજબ અલગ-અલગ હોય છે. અહીં દરેક કેટેગરી માટે અંદાજીત કટ-ઓફ ગુણ આપેલા છે:
AI ગણતરી (આર્ટિફિશલ ઇન્ટેલીજન્ટ )
General (સામાન્ય) કેટેગરી
- કટ-ઓફ ગુણ: 600-650+
OBC (અન્ય પછાત વર્ગ)
- કટ-ઓફ ગુણ: 580-600+
SC (અનુસૂચિત જાતિ)
- કટ-ઓફ ગુણ: 450-500+
ST (અનુસૂચિત જનજાતિ)
- કટ-ઓફ ગુણ: 400-450+
EWS (આર્થિક રીતે કમજોર વર્ગ)
- કટ-ઓફ ગુણ: 580-600+
PwD (શારીરિક રીતે અપંગ)
- કટ-ઓફ ગુણ: 400-450+
આ આંકડાઓ વાર્ષિક કટ-ઓફના આધારે અંદાજે છે અને તે વર્ષ પરિબળો અને સ્પર્ધાના સ્તર અનુસાર ફેરફાર થઈ શકે છે. સચોટ માહિતી માટે, NEETની ઓફિશિયલ વેબસાઈટ અથવા NTA દ્વારા જાહેર કરેલ કટ-ઓફ તપાસવી જરૂરી છે.
NEET કટ ઓફ 2024 MBBS સરકારી કોલેજ જનરલ કેટેગરી
- જનરલ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો માટે (NEET Cut Off 2024 MBBS Government College General Category )વાત કરીએ તો સંભવિત ગુણ ઓછામાં ઓછા 650 હોવા જોઈએ જો તમને 650 ગુણ મળશે તો તમને સરળતાથી સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે આમ તો દર વર્ષે ગુણ બદલતા હોય છે પાસીંગ માર્કસ અલગ અલગ હોય છે પરંતુ ઘણીવાર સીટ મેટ્રિક અને અન્ય ફી સ્ટ્રકચર પર નિર્ભર કરે છે જો તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેશો તો આવા સંજોગોમાં તમારે કટઓફ અલગ ટાર્ગેટ કરવાના હોય છે પરંતુ સરકારી કોલેજમાં ઓછામાં ઓછા 650 માર્ક્સ ચેનલ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારોને મેળવવા પડશે (NEET MBBS Cut Off 2024)
NEET કટ ઓફ 2024 MBBS સરકારી કોલેજ OBC
- ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાત કરે તો ઓછામાં ઓછા ૬૦૦ ગુણ હોવા જોઈએ જો તમે સરળતાથી ગુણ મેળવી લેશો તો તમને સરકારી મેડિકલ કોલેજ માટે એમબીબીએસમાં પ્રવેશ મળી જશે નીટ માટે એડમિશન મેળવવા માટે ઓબીસી કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓએ 600 કરતાં વધુ ગુણ લેવા પડશે
NEET 2024 કટ ઓફ MBBS સરકારી કોલેજ SC ST
- જો તમે એસી કેટેગરી અને એસટી કેટેગરીમાં આવો છો તો આવા સંજોગોમાં તમને ઘણી બધી છૂટછાટ આપવામાં આવતી હોય છે ત્યારે સરકારી કોલેજમાં એમબીબીએસ કરવા માંગતા તમામ આ કેટેગરીના ઉમેદવાર હોય 560 જેટલા માર્કસ મેળવવાના હોય છે જો તમને આટલા માર્ક્સ મળશે તો તમે સરળતાથી સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકો છો
તમામ વિદ્યાર્થીઓને વધુમાં જણાવી દઈએ તો દર વર્ષે પાછી માર્ક માં ફેરફાર જોવા મળતો હોય છે કેટેગરીઝમાં ફેરફાર જોવા મળતો હોય છે અને કેટેગરી વાઇસ Cut Off નક્કી કરવામાં આવતા હોય છે
નોંધ *÷÷અમારી વેબસાઈટ પર આપવામાં આવેલી ભરતી ની જાહેરાતો અમે વિવિધ મીડિયા ના માધ્યમ માંથી લઈએ છીએ. કેટલીક વખત સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે. આપી સાવચેત રહી. બધી જ વિગતો જાની અરજી કરવા જણાવવામાં આવે છે
NOTE :-
All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website.
humble advice to job seeker
We would like to make a humble request to all the youth who are looking for a job, whenever you apply and visit the official website, keep reading the official advertisement completely. How to check if this website is really genuine if this website or recruitment is government if it is a private limited company
Even so, you have to check whether this is the official website of a private limited company or this is a fraud. To avoid the fraud that is going on nowadays, you need to be warned. If you get involved in any such fraudulent or become a victim of this fraud, then our website https://nokrijobnewsgujrat.blogspot.com/ does not incur any liability
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો
💥HOME | |
what up | |
teligram | |
what up chenal join now |
મારા વિશે જાણો |
- હેલો મિત્રો મારુ નામ GUJRAT છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ , મહત્વપૂર્ણ યોજનાઓ અને વિવિધ ભરતી ,નોકરી ,JOBS વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો..
0 ટિપ્પણીઓ