Hot Posts

10/recent/ticker-posts

અમદાવાદ ભરતી મેળો 2024: જોબ ફેર તારીખ 09 મી જુલાઈ 2024, જુઓ ઇન્ટરવ્યુ સ્થળ

 અમદાવાદ ભરતી મેળો 2024: જોબ ફેર તારીખ 09 મી જુલાઈ 2024, જુઓ ઇન્ટરવ્યુ સ્થળ

અમદાવાદ ભરતી મેળો 2024 : મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, National Career Service અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો નું આયોજન કરેલ છે. Ahmedabad Rojgar Bharti Melo 2024 ,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે.

અમદાવાદ ભરતી મેળો 2024

સંસ્થા

મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ

પોસ્ટનું નામ

વિવિધ પોસ્ટ

એપ્લિકેશન મોડ

ભરતી મેળો

ઇન્ટરવ્યુ તારીખ

09 મી જુલાઈ 2024

સત્તાવાર વેબસાઇટ

https://anubandham.gujarat.gov.in/

મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા ૦૯/૦૭/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે જોબ ફેરનું આયોજન કરેલ છે.

ધોરણ ૧૦ પાસ, ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ,આઇટીઆઇ,ડિપ્લોમા વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ સેક્ટર,મેન્યુફેક્ચર સેકટર ની કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે આથી દિવ્યાંગરોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારીની ઉત્તમ તક નો લાભ લેવા રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રેહવું.

આ પણ વાંચો- 24700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત: એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે

અમદાવાદ જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં

અમદાવાદ રોજગાર ભરતી મેળો માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

ભરતી મેળો તારીખ 09/07/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે

આ પણ વાંચો-IIT Gandhinagar Recruitment 2024 for Various Post

Ahmedabad Rojgar Bharti Melo 2024 મહત્વની તારીખો

Ahmedabad Rojgar Bharti Melo 2024

મહત્વપૂર્ણ તારીખો

અમદાવાદ ભરતી મેળો તારીખ

જુલાઈ 09, 2024

મહત્વપૂર્ણ લિંક :

અમદાવાદ ભરતી મેળોની જાહેરાત


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  • અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 કઈ તારીખે છે ?

અમદાવાદ રોજગાર ભરતી મેળો 09 જુલાઈ 2024 તારીખે છે.

  • અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 સ્થળ કયુ છે ?

અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ છે.

Related post new job ::આ પણ વાંચો : 💥

💥GSSSB Recruitment 2024 for 502 Vacancy

💥DHS Narmada Recruitment for Various Posts 2024

💥IBPS RRB Recruitment 2024: ગ્રામીણ બેંકો ની ભરતી અહીંયા થી જૂવો 

💥ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી

:💥:India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો

💥NHM Dang Recruitment 2024 @arogyasathi.gujarat.gov.in

💥GSRTC હિંમતનગર ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગરમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2024

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद,,

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ