Hot Posts

10/recent/ticker-posts

Vanbandhu Kalyan Yojana, વનબંધુ કલ્યાણ યોજના નવું પોર્ટલ

 Vanbandhu Kalyan Yojana, વનબંધુ કલ્યાણ યોજના નવું પોર્ટલ


Vanbandhu Kalyan Yojana: વનબંધુ કલ્યાણ યોજના નવું પોર્ટલ, વાવેતર માટે 32000ની સહાય

Day to Day Aayojan(ગુજરાતી માધ્યમ) માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 GCERT | Masvar Varshik Aayojan 2024-25

Vanbandhu Kalyan Yojana: ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ આદિવાસી સમુદાયના કલ્યાણ અર્થે સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં વધુ એક પગલું ભરતા, વિભાગે વનબંધુ કલ્યાણ યોજના માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ સરળતાથી યોજનાનો લાભ મેળવી શકશે.

Read more ::: મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાઃ સરકાર છોકરીઓના લગ્ન માટે રૂ. 51000 આપી રહી છે.

ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના 2023-24 | Vanbandhu Kalyan Yojana

યોજનામાં ખેતી અને પશુપાલનને લગતા વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે મંડપ યોજના, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, બકરા ઉછેર યોજના, કૃષિ યાંત્રિકરણ (રોટાવેટર, થ્રેસર, મિનિ ટ્રેક્ટર) અને ટીશ્યુ કલ્ચર યોજના. આ ઉપરાંત, યોજના હેઠળ વિવિધ કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read more :::: 

કૃષિ સખી યોજના: રૂ. 80,000 સુધીની કમાણી! મહિલાઓ માટે સરકારી યોજના, અરજી કરો આજે જ!

અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

યોજનાનો લાભ લેવા માટે અરજદારે રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, વિધવા/પીવીટીજી/એફઆરએ/બીપીએલ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), પાસબુક/કેન્સલ ચેકની નકલ અને મોબાઈલ નંબર જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.

Read More: હવે ઘરથી જ ફ્લિપકાર્ટમાં નોકરી કરો, મહિને 30,000+ ની કમાણી કરો 

ઓનલાઈન અરજીની પ્રક્રિયા

અરજદારો ડીએસએજી સહાયની અધિકૃત વેબસાઈટ (https://dsagsahay.gujarat.gov.in/) પર નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે.

મદદ માટે સંપર્ક

ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા અરજદારો નજીકના વીસીઈ ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર અથવા સાબર કાફેની મદદ લઈ શકે છે.

આજે જ અરજી કરો અને વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ લો!

Read More: રાશન કાર્ડના નવા નિયમો: હવેથી મળશે નહીં મફત રાશન?

Read more :::

*🔥🔥 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી*

*☑️ જગ્યાનું નામ ➖ પ્રોબેશન ઓફિસર*

*✅ લાયકાત ➖ કોઈપણ વિધાશાખામાં સ્નાતક ની પદવી*

*✅વધુ વિગત માટે ક્લિક કરો*

https://www.letestjob.com/2024/07/gsssb-recruitment-2024-for-probation.html 

 read more:::

Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે

💥Related post new job ::આ પણ વાંચો : 💥

💥દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની તમામ માહિતી

 💥Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો

💥bsnl recharge plan  BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા

💥 GSRTC Bus Driver Bharti: 4062 પોસ્ટ માટે ઑનલાઇન અરજી કરો @Www.Gsrtc.In 

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Attension :- ऐसे ही योजना, सरकारी नोकरी,क्रिकेट की खबरे, टेक्नोलॉजी की जानकारी हम आपतक सबसे पहले अपने इस Website के माध्यम से पहुँचाते रहेंगे , तो आप हमारे https://www.letestjob.com/Website को फॉलो करना ना भूलें ।

अगर आपको यह पोस्ट पसंद आया है तो इसे Share जरूर करें ।

इस पोस्ट को अंत तक पढ़ने के लिए धन्यवाद

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ